Friendship Shayari in Gujrati, Emotional Shayari in Gujrati, Love Shayari in Gujrati
![]() |
Gujarat at it's Best |
Friends, aap sab kaise ho? Kya chal rha hai life me? Wese to lockdown me humlog sab apne apne ghar me hai, bahar nikalne nahi paa rhe hai- isliye main socha ki Kyoun na aap sabhi ke saath meri Gujarati Shayari jo maine bohot saalo se likkhe hai aur aaj bhi likh rahi hoon, to q na ye sab aap sab ke saath share kre? To isliye main ye blog bnaya, jaha pe aapko Gujarati Shayari se related sab kuchh milenge- jese ki Gujarati Shayari for dost, Gujarati Shayari for friends, Good morning Shayari in Gujarati, Good Night Shayari in Gujarati, Good Evening Shayari in Gujarati, Gujarati Shayari for lovers, Gujarati Love Shayari, Romantic Gujarati Shayari, Sad Gujarati Shayari, Emotional Gujarati Shayari, Heart-Touching Gujarati Shayari- aur bhi bohot Kuchh Milenge.
Good Morning Messages in Gujarati| Gujarati Shayari for Friends| Heart-Touching Gujarati Shayari
[1]
એ દોસ્ત ચાલ કઈ દુર જઈ યે,
ના તારી કોઇ સીમા છે ના મારી,
છે આ દોસતી મજબુત
મૌજ, મસ્તી, સુખ, દુખ, મા છે,
આપડે સાથે
દર્દ દુનિયા ના ભુલી બેસી યે એકાન્ત મા ,
જયાં તુ છે ને હુ છુ,
અને આપડે એકાન્ત મા ,
ચલ ઉડી જઇએ આકાશ મા.
એ દોસ્ત...
By
Jeetal
Love Shayari Gujarati| Gujarati Romantic Shayari| Gujarati Shayari Image Download for Free
[2]
ચાલી જઈશ છોડીને તને મઝધારમા,
ચાલી જઈશ છોડીને તને મઝધારમા, મારી અસ્થિ ને કંધો દઈ ને કેજે વાહ શુ વાત છે,
અગ્ની દાહ આપીને કહેજે, તુ કેમ છે,
દર્દ દુનિયા ના ભુલી મારા ચિત્ર જોઈને કેજે, તારી યાત્રા સફળ થઈ,
કયારેક એકલું લાગે તો મારા ચિત્ર ને જોઈ હંસી લેજે,
કામ થી થાકી ગયો હોય ,તો મને જોઈ ને કેજે તુ બોલાતી કેમ નથી,
જો તને કઈ મલે નહી તો,
અવાજ કરી દેજે,
એકલું જો તને લાગે,
તો મારી તસ્વીર હાથ માં લઈ રડી લેજે.
જો તને હુ મઝધારમા છોડીને...
લી
જીતલ
Romantic Gujarati Shayari| Gujarati Shayari Free Images Download Site| Gujarati Shayari Free Photos
[3]
સમી સાંજે બેઢી મને મનમાં,
આવ્યો એક વિચાર,
ઉડતા પંખી ને જોઇ,
પૂછ્યું મે ડૂબતા સૂરજ ને,
તુ કેમ છે આટલો, ગરમ
સૂરજે કહયું,
હુ ઉગ્યો ત્યારે થાય સવાર,
હુ આથમુ ત્યારે થાય સાંજ ,
મારા પકાશ થી છે જગમાં ઉજીયારો,
નથી મારા વગર ખેડૂતોને પાક,
વષા નથી મારા વગર,
નથી ચાદઁ ની ચાંદની મારા વગર, નથી
પંખીઓ ની ચહક મારા વગર,
નથી સમય નો સંજોગ મારા વગર,
ઉગતા સુરજ ને મે પુછ્યુ...
લી
જીતલ
Gujarati Shayari Collection by Jeetal Shah| Romantic Gujrati Shayari| Love Shayari Gujrati Images Download
Hey Friends! Kya aapko kabhi aesa lagta hai ki aap ko bhi Shayari likhna aata hai? Agar aap bhi meri tarah Gujarati Shayari likh sakte ho, to aap bhi bilkul meri tarah aesa hi ek personal Gujarati Shayari Blog bna sakte ho. Aapko aesa karna hai to, aap bilkul mujh se contact kar skte ho aur khud ka aese hi ek Shayari Blog create kar skte ho.
Aur aap yha pe upload kiye gaye Gujarati Shayari images ko bhi download kr ke aap ke doston ke saath share kar skte ho. Mere paas Gujarati Shayari Book bhi hai, jo ki main yha pe upload krne wali hoo, jo ki bilkul free me aap download kar skte ho aur kisi bhi dost ko share bhi kar skte ho. Aapko agar wo Gujarati Shayari Book in PDF format chahiye, to aap yha pe comment kijiye aur apni mail ID dijiye. Aapko hum wo Shayari Book mail kar denge. To jaldi se comment box me aap apni mail id daal dijiye aur wait kijiye to get Free Gujarati Shayari Book in PDF Format.
[4]
Zindagi su che tu?
Zindagi su che tu?
Ek aag no dariyo che tu,
Dariya no vahato vahav che tu,
Aakash ma udta panchi jevo che tu,
Balak ni muskan jevo che tu,
Aakho ma chupayela aashk jevo che tu,
Zindagi su che tu?
Taro khel che nayaro,
Tu che sarv no pyaro,
Koi tari seema maapi ,
Sakhyu nathi,
Na koi pan jani sakhyu,
Aave che tu darvaza,
Ne dastak ditha vagar,
Ej saathe jaay che tu ,
Dastak ditha vagar....
Zindagi su che tu?
By
Jeetal
Gujarati Shayari for Friends| Shayari Gujarati Photo Download| Gujarati Shayari Download
Hi friends! This is Jeetal, I am here to share with you all my own written Gujarati Shayaris which I have been writing for years. I also have uploaded Gujarati Shayari images which you can easily download and share with your loved ones.
Maine to bohot saare Shayari likkhe hai jo shayad aapko pasand aye, isliye, maine ye socha ki q na ye sab Shayari sbhi ke saath share kre, taa ki aap bhi inhe dusron ko forward kar sko. Ye sabhi Shayari mere khud ke likkhe huye hai jo ki aap as WhatsApp status bhi use kr skte ho ya fir Good morning Gujarati Shayari messages bhi bhej skte ho kisi dost ko. To sabhi Gujarati Bhaiyon aur beheno, aap btaiye ki meri Shayari aap ko kesa laga aur aap ne inhe kisi aur ko bhi forward kiya ya nahi. Aapko agar pasand aye, to wo mere liye bohot khushi ki baat hogi.
Best Gujarati Shayari Collection| Gujarati Shayari Collection| 500+ Gujarati Shayari Collection
[5]
સાથ આપડો
કહેવું છે ધણુ,
પણ કહેવા માટે શબ્દ નથી,
આખો ના ઈશારાથી પણ તુ સમજી શકયો નથી,
તું છે આ સંસાર થી ધેરાયેલો,
આ સંસાર થી,
તારી તમન્ના ને ભુલી, તારી ખ્વાઈશ,
ભુલી લીન મગ્ન છે,
તારી દુનિયા દારી નિભાવવા મા,
એક એવો સમય આવશે,
જ્યારે તને જરૂર પડશે મારી,
તયારે તારી પાસે હસે ખાલી યાદો મારી.....
જીતલ
Top Gujarati Shayari for Lover| Gujarati Love Quotes Free Download| Gujarati Love Images Free Download
[6]
औरत
क्यु हम औरत जी नहीं पाती,
खुल के भी बोल नही पाती,
मुष्किल कितनी भी हो
हसकर भुल जाती हैं,
दर्दे दिल बया नहीं कर पाती,
गम के घुट पी कर भी जी लेती है,गम सह कर भी जी लेती है,
मुस्कुरा ना जैसे सीख लिया है,
दर्द आखो से कहाँ भी,
तो कोई देख नहीं पाया,
नम सी आखे बस खामोश सी,
रह जाती है,
लब पर बातें आकर थम सी जाती है,
क्यु हम औरत जी ।
જીતલ
Gujarati Shayari| Shayari Gujarati| Gujarati Shayari with Images
[7]
इन्जार
आँखे बिछाये बैठे हैं,
तेरे इन्जार में,
नजरें हट ती नही,
झुलफे सवारते सवारते,
दस्तक दी जैसे किसी ने,
गुन गुना रहा है मन जैसे
एक एहसास हो जैसे,
कागज की कसटी जेसे,
हवा ने जैसे रुख मोडा,
नजरों से जैसे नजर मिली,
दिल ने जैसे धडकना छोड,
दिया ।
जीतल
Gujarati Shayari Download| Gujarati Shayari Love Romantic| Good Morning Quotes in Gujarati
[8]
જીવન સાથી
દિલ થી દિલ ના તાર જોડી દેશુ અમે,
એક વાર દિલ લગાવી તો જુવો,
નજર થી નજરો ને મીલાવી દેશુ અમે,
એક વાર નજર ઉંચી કરી તો જુવો,
રદય મા વસી જશુ અમે,
એક વાર રદય આપી તો જુવો,
હાથો ની હથેળીમાં રાખશુ તમને,
એક વાર હાથ આપી તો જુવો,
આખો મા વસાવી દેશુ અમે,
એક વાર આખો થી ઇશારો કરી તો જુવો,
જીવન ભર નો સાથ આપશું,
એક વાર જીવનસાથી બનાવી તો જુવો.
જીતલ
[9]
દિકરી
દિકરી ને કહેવાય વહાલ નો ધરાયો,
દિકરી એક મા નુ સ્વરૂપ,
ભાઈ ની લાડલી,
મા અને બાપ ની આખો ની ચાંદની,
એના વગર તો નથી કોઈ ધર મા ચહલ પહલ,
પ્રેમ ભર્યુ રદય એનુ,કોઈ પણ દુખાવી ન શકે,
આખો એની મીંચાઈ એટલે પડે રાત
આખો ખુલે એટલે પડે સવાર,
લાગણી,મોહ માયા, એના રોમ રોમ મા વશે,
સુખ શાંતિ થી ભરી દે જે ધર ની બને
ઈ શોભા,
તોય તેને કહે પારકી થાપણ,...
જીતલ
[10]
દિકરી
દિકરી ને કહેવાય વહાલ નો ધરાયો,
દિકરી એક મા નુ સ્વરૂપ,
ભાઈ ની લાડલી,
મા અને બાપ ની આખો ની ચાંદની,
એના વગર તો નથી કોઈ ધર મા ચહલ પહલ,
પ્રેમ ભર્યુ રદય એનુ,કોઈ પણ દુખાવી ન શકે,
આખો એની મીંચાઈ એટલે પડે રાત
આખો ખુલે એટલે પડે સવાર,
લાગણી,મોહ માયા, એના રોમ રોમ મા વશે,
સુખ શાંતિ થી ભરી દે જે ધર ની બને
ઈ શોભા,
તોય તેને કહે પારકી થાપણ,...
જીતલ
[10]
0 Comments