Gujarati Emotional Shayari| Emotional Gujarati Shayari

પડધો...

Emotional-Gujarati-Shayari-Image

Emotional-Gujarati-Shayari

   
જયારે તારી યાદ આવે,
    સંભળાય છે  તારો પડધો, 
લાગણી તો છે ધણી  ભીતર,
તો શબ્દો નો  વગર બોલે  સંભળાય છે પડધો, 
રાત્રે  ટિક ટિક  ઘડિયાળ મા
સંભળાય છે તારો પડધો, 
એક એહસાસ કરાવે છે, 
આપણી મીઠી યાદ નો પડધો, 
યાદ કરી તને મલકે છે,
મારુ મનન ,ધડકન વધી જાય 😎
જયારે  દિલ ની સંભળાય છે તારો પડધો..
બસ હવે વિરહ ને વિરામ આપી,
મિલન કરી સંભળાવવા દે તારો  પડધો ...

જીતલ શાહ 
કોલકત્તા.🙏🏼

Post a Comment

0 Comments