Gujarati Shayari on Friendship| Gujarati Relationship Shayari

પ્રીત ની ડોર, 

Gujarati-Friendship-Shayari-Image

Gujarati-Friendship-Shayari-Image

ખુબ સુરત સાથ, 
   કોઇ નો છૂટતો નથી,
 સમય ની સાથે દિવસો, 
ક્યારે રૂઢી નથી શકતો ,
મળે છે મિત્રો, જીંદગી, 
ના સફર મા એવા પણ,
જેની સાથે  પ્રીત બંધાઈ જાય છે. 


જીતલ શાહ...
કોલકત્તા

Post a Comment

0 Comments