પ્રીત હોવી જોઇએ...
![]() |
Gujarati-Shayari-Radha-Krishna-Love-Story |
રાધા ને શ્યામ સાથે બંધાઈ છે પ્રીત,
શંકર ની પાર્વતી સાથે બંધાઈ છે પ્રીત ,
દિવસ ને રાત સાથે બાંધી છે પ્રીત,,
સુરજ અને ચંદ્ર ની છે પ્રીત,
હર એક સંબંધો ની હોવી જોઈએ પ્રીત,
આ છે આ જગ ની રીત,
અન હદ ચાહત થી બને છે પ્રીત,
નથી ખાટી મીઠી ની પ્રીત.
જીતલ શાહ
કલકત્તા...
0 Comments