એષણા....મારો વિચાર...
કરુ છુ તને, કોટી કોટી પ્રણામ,
નથી કોઈની સીમા આજ,
અઘુરા મનની થઈ નહીં ક્યારેય,
જીંદગીના સફરમાં, આપી સૌને એષણા,
કરી કોઈ પુરી ,રહી ગઈ ધણી અધુરી,
લાલચ તો લાગે તારી,
કરજે કૃપા બધા પર તારી,
સાથ કોઈનો છોડતો નહી,
રાખ જે બધા પર કૃપા તારી.
જીતલ શાહ
કલકત્તા.
0 Comments