ઉજજડ....મારો અભિપ્રાય...
કપરી પડી છે પરિસ્થિતિ આ,
ઉજજડી રહ્યુ છે જગ આ,
કેનો પડયો છે પકોપ આ,
સુનુ થઈ રહ્યુ છે જગ આ,
વેર ઝેર ના સંબંધો મા ,
પડી રહી છે તિરાડ આ,
કપરી પડી છે પરિસ્થિતિ આ...
અજવાળું કયારેક તો આવશે,
જોઈ રહી છે આખો આ,
સપના તો કયારેક પુરા થશે,
જીવી રહ્યા છે દિવસો આ,
કપરી પડી છે પરિસ્થિતિ આ...
હસ્તી કૂદતી જીંદગી મા ,
કયા થી આવી તિરાડ આ,
રહ્યા નથી દિવસો જુના જેવા,
હવે તો આવો મારા કાનહા જગમાં આ...
કપરી પડી છે પરિસ્થિતિ આ..
જીતલ
0 Comments