ચહેરો. 😀
ચહેરો એટલે સ્મિત,
લઈ સપના મારી આખો મા,
જોઉ છું તને મનની આખો થી,
દિલ મા તારો પ્રેમ વસ્યો છે,
તારી મુસ્કાન ને જોઇ,
ભુલી હુ મારુ ભાન,
તારી આખો ને નિહારયા કરુ,
જોઈ ધણા સપના એમા,
યાદ કરી તને,
તારા ચિત્ર થી ,
વાતો કર્યા કરુ,
ચહેરો તારો જોઈ,
મનની વાત સમજી,
શકુ પણ તારા અંતર,
ના પ્રેમ ને હુ માણી ના શકુ......
જીતલ
કલકતતા.
0 Comments