હકિકત
મિત્રો જીવન ની હકિકત કોઈ બદલી શક્યુ નથી,
જન્મ અને મૃત્યુ બેઉ મનયુષ જીવન નુ સત્ય છે,
બાળક નો જન્મ થી લઈ મૃત્યુ સુધી નો લેખ વિધાતા એ લખ્યો છે,
બસ અટલુજ કહી હુ આગળ વધુ,
જીવન એક રંગ મંચ નો દરિયો છે,
જીવન એક રંગ મંચ નો દરિયો છે,
જે કોઈ પણ માપી શકયો નથી,
જીવન ની એજ કસોટી પર,
ખરા ઉતરે જે હાર માની શકયો નથી,
હાર જીત તો જીવન ની એક કળા છે,
જે કોઈ નિભાવી શકયુ નથી,
ભુલો તો સોવ કોઈ કરે,
ભુલો તો સોવ કોઈ કરે ,
માફી કોઈક આપે,
આશુ તો સૌને આવે આખો મા,
આશુ તો સૌને આવે આખો મા,
પણ એને લૂછવા કોઈક હોય,
પારકા તો સાથ આપે,
પણ પોતાના જેવો સાથ,
કોઈ નો નથી.
જીવન એક રંગ મંચ નો દરિયો છે....
જીતલ
0 Comments