Gujarati Shayari on Lockdown COVID-19

સવપન  (dream ) 

Corona-Virus-Lockdown-Image

Corona-Virus-Lockdown-Image


જીવન એક સવપન બની ,
રહી ગયુ છે,
કહી સમય ને ,
તુ થોડો તો રૂકી જા,
મને મારા મિત્રો સાથે, 
સમય સાથે  બેસીને, 
કાઢવો છે,
મને મારા પરિવાર સાથે પણ,
થોડુ જીવવું છે, 
કાશ તને હવે ન દિવસ, 
દેખાય  ના રાત,
બસ તુ આમજ થોડા, 
સમય માટે  રૂકી જાય,
પણ તારી  કસોટી પર ,
કોઈ  ખરું ના ઉતરે,
આજ તે વાત સાચી, 
પાડી દીધી, 
આજ  ધણા  સમય થી,
લોકો સાથે છે ,
એક બીજા ના મત ભેદ,
ભુલી આ કપરી પરિસ્થિતિ મા,
આપે છે સાથ, 
દિવસો બદલાયા, મહિનાઓ બદલાયા, પણ નથી બદલી શકયા
આ મનન ના મેળ.

જીતલ

Post a Comment

0 Comments