મા.
મા શુ છે? ,
કહેવા માટે શબ્દ નથી.
મા શબ્દ છે અનમોલ,
એકજ શબ્દો મા છુપાયેલા,
અનેક શબ્દ,
મા છે પ્રેમ નો દરિયો,
મમતા નો સાગર,
પ્રેમ ભર્યુ સ્મિત એમનું,
કરે ઘર મા ઉજીયારુ,
તુ મારી અંદર મા વસે છે,
આખો વાચી અમને,
સમજી શકે છે,
તુ અમારા મનમાં,
વસે છે,
જયારે હૈયુ ભરાતું,
તારે ખોળે આવી,
ને હળવુ કર્યે,
તુ અમારા અંતર મા,
રહે છે,
મિત્રો પણ તુ,
ભાઈ અને બહેન,
પણ તુ,
હર સમયે એક એક ,
પગથિયા ચઢતાં,
મળે સાથ તારો,
બુરી નજરો થી બચવા,
મને કાળુ ટપકું લગાડતી,
જો હુ રડતી તો,
માથે થી રાઈ મીઢુ,
ઉતારતી,
મા તારા માટે શુ ,
કહુ કહેવા માટે શબ્દ નથી...
જીતલ
0 Comments