પ્રેમ...
પ્રેમ તો કરૂ છું તને,
પણ દુનિયા નો ડર છે,
મરુ તો છુ તારા માટે,
પણ સંયોગ કોઈ નો નથી,
હાલ દિલ ના તો કહેવા છે,
ધણા પણ સમય મારી પાસે નથી,
જે ચાહુ છુ તે,
પામી નથી શકતી,
સંકેત તો મળે છે,
ધણા પણ એમા નવુ,
કાઈ નથી,
સાંજ પડે ને,
તમે યાદ આવો છો,
કલ્પના કરી તમારી,
એમા વાસ્તવિક્તા હોતી નથી,
વિતેલા પળો યાદ કરી,
રોવુ શુ કામ??
ગમે તેવુ અમુલ્ય હોય,
જે ખોવાઈ એની,
કિંમત હોતી નથી,
પ્રેમ તો કરૂં છું.....
જીતલ.
0 Comments